કોરોનાની રસી અસલી છે કે નકલી તે અંગે કેન્દ્ર સરકારે જાહેર કર્યા ધારાધોરણો
દિલ્હીઃ કોરોના સામે ભારત સહિત દુનિયાના તમામ દેશો લડત લડી રહ્યાં છે. તેમજ મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન અંતરરાષ્ટ્રીય બજારમાં બોગસ રસી આવી હોવાનો ખુલાસો થયો છે. તાજેતરમાં જ દક્ષિણપૂર્વી એશિયા અને આફ્રિકામાં નકલી કોવિશીલ્ડ મળી આવી હતી. જે બાદ વિશ્વ આરોગ્ય સંગઠનએ નકલી રસીને સાવધાન કર્યાં છે. હવે કેન્દ્ર સરકારે રાજ્યોને […]


