કેદીનો કોરોના ટેસ્ટ નેગેટીવ હશે તો જ જામીન પર મુક્તિ મળશેઃ હાઈકોર્ટે
અમદાવાદઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આ અંગે કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરીને સરકારને કેટલાક પગલા લેવા સૂચન કર્યું હતું. દરમિયાન હવે જેલમાં બંધ કેદીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેને જાણીન ઉપર મુકત કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ જ્યારે કેદી જામીન ઉપરથી પરત ફરે ત્યારે તેને નિયમ અનુસાર ક્વોરન્ટીન […]