1. Home
  2. Tag "Coronavirus"

કોરોનાવાયરસ: ગ્રામીણ વિસ્તારોમાં લોકો કરી રહ્યા છે સ્વૈચ્છીક લોકડાઉન

ગ્રામીણ વિસ્તારમાં કોરોનાની દસ્તક સંક્રમણ અટકાવવા ગ્રામીણો આવ્યાં આગળ અનેક ગામમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કેટલાક નિયંત્રણો પણ મુકવામાં આવ્યાં છે. રાજ્યના શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાએ દસ્તક આપી છે અને ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાના કેસ […]

દિલ્હી પર ફરી કોરોનાનો કહેર: 24 કલાકમાં 1904 નવા કેસ

દિલ્હી પર ફરી કોરોનાનો કહેર 24 કલાકમાં 1904 નવા કેસ 6 લોકોના નિપજ્યા મોત દિલ્લી: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે. બીજી લહેરમાં સંક્રમણની ઝડપથી વધી રહેલી ગતિએ રાજ્ય સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ સોમવારે દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના 1,904 નવા કેસ સામે આવ્યા છે,જે […]

પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ ડૉ.આરીફ અલ્વી કોરોના પોઝિટિવ ,આ પહેલા પીએમ ઈમરાન ખાનને થયો હતો કોરોના

દિલ્લી: સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાની લહેર જોવા મળી રહી છે, વધતા જતા કેસો વચ્ચે લોકોનો ડર પણ વધી રહ્યો છે, વિશ્વના ઘણા દેશઓ એવા છે કે જ્યા કોરોનાથી મૃત્યુ સંખ્યા પણ વધતી જોવા મળી છે, ત્યારે હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોના વકરી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે ચીન પાસે પાકિસ્તાને કોરોનાની વેક્સિનનો જથ્થો […]

તેલંગાણા: લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટિવ

કોરોનાના વધ્યા કેસ લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરનો સ્ટાફ કોરોના પોઝિટિવ 68 સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા મચ્યો હડકંપ મેગા કોરોના ટેસ્ટ કેમ્પ શરૂ હૈદ્રાબાદ: દેશમાં કોરોના ફરી બેકાબૂ બન્યો છે. દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળે છે.ત્યાં હવે તેલંગાણામાં લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના ઘણા કેસો સામે […]

બોલિવુડ એક્ટર સલમાન ખાને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

સલમાન ખાને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો સોશિયલ મીડિયા પર આ અંગે આપી માહિતી સલમાન પહેલા ઘણા સ્ટાર્સએ લીધી છે વેક્સીન મુંબઈ: દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળે છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે બોલિવુડ એક્ટર સંજય દત્ત અને સલમાન ખાને વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. સલમાન ખાને બુધવારે સાંજે પોતાના ચાહકોને […]

મહારાષ્ટ્ર: છેલ્લા 24 કલાકમાં લગભગ 29 હજાર નવા કેસ નોંધાયા, ધનંજય મુંડે અને ઉદ્ધવની પત્ની પણ પોઝિટિવ

કોરોનાના વધતા જતા કેસોથી લોકોમાં ભય 24 કલાકમાં આશરે 29 હજાર નવા કેસ નોંધાયા ધનંજય મુંડે અને ઉદ્ધવની પત્ની પણ પોઝિટિવ મહારાષ્ટ્રમાં મંગળવારે પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. સોમવારે મહારાષ્ટ્રમાં 28 હજારથી વધુ કોરોના સંક્રમણના નવા કેસ નોંધાયા હતા.મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 132 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત ઉદ્ધવ […]

આ રાજ્યમાં ફરીથી કોરોના કહેર વધતા એલર્ટ જારી – ટેસ્ટ સેમ્પલમાં કરાયો વધારો

દિલ્લી: સમગ્ર દેશના કેટલાક રાજ્યો ફરીથી કોરોનાના ભયમાં જીવી રહ્યા છે ત્યારે હિમાચલ પ્રદેશમાં કોરોના સંક્રમણએ ફરીથી પ્રસરવાનું શરુ કર્યું છે. આરોગ્ય વિભાગે મેડિકલ કોલેજ વહીવટતંત્ર અને સીએમઓને સતર્કતા દાખવવા અને એલર્ટ રહેવા જણાવ્યું છે. આ સાથે, કોરોનાના નમૂના વધારવા અને સચિવાલયને દરરોજ રિપોર્ટ મોકલવાની સૂચના આપવામાં આવી છે. વિભાગનું માનવું છે કે લોકોની બેદરકારીને […]

કોરોનાના નવા સ્વરૂપનું વધતું જોખમ,સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ગાઇડલાઇન જારી કરી

કોરોનાના નવા સ્વરૂપનું વધતું જોખમ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ગાઇડલાઇન જારી 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11.59 વાગ્યાથી આદેશ લાગુ સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી આવતા વિમાન મુસાફરો માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. તે 2 ઓગસ્ટ 2020 ના રોજ જારી કરેલી જૂની ગાઇડલાઇનની જગ્યા લેશે અને 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11.59 વાગ્યે લાગુ કરવામાં આવશે. ગાઇડલાઇન મુજબ,મુસાફરી કરતા […]

કોવિડ-19 : સિપ્લાએ ભારતમાં એન્ટિબોડી ડિટેક્શન કીટ લોન્ચ કરી

સિપ્લાએ લોન્ચ કરી એન્ટિબોડી ડિટેક્શન કીટ સીરમ ઇન્સ્ટીટયુટનો દાવો ડિસેમ્બરથી આવી શકે છે કોવિડ-19 વેક્સીન અમદાવાદ: દવા કંપની સિપ્લાએ ભારતમાં એલીફાસ્ટ નામના બ્રાન્ડ હેઠળ રોગપ્રતિકારક શક્તિ શોધ કીટ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કારવા લિમિટેડની ભાગીદારીમાં આ કીટ લોન્ચ કરી છે. સિપ્લાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતીય તબીબી સંશોધન પરિષદએ આ કીટ માટે તકનીકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code