કોર્પોરેશન નાણાકીય વર્ષ 2023-24 માટે ઓડિટેડ વાર્ષિક એકાઉન્ટ્સ અને ESI કોર્પોરેશનના વાર્ષિક અહેવાલને મંજૂરી
નવી દિલ્હીઃ ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રીએ આજે નવી દિલ્હીના શ્રમ શક્તિ ભવન ખાતે ESI કોર્પોરેશનની 195મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે શ્રમ અને રોજગાર અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કેન્દ્રીય રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે પણ ઉપસ્થિત હતા. નાણાકીય વર્ષ 2023-24 માટે ESI કોર્પોરેશનના વાર્ષિક […]