અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET UG કાઉન્સેલિંગ મોકૂફ રાખવામાં આવ્યું
નવી દિલ્હીઃ અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET UG કાઉન્સેલિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે NEET UG કાઉન્સેલિંગ આગળની સૂચના સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શનિવારે યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ કાઉન્સિલિંગ (NEET-UG) મુલતવી રાખી છે. શિક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે […]