1. Home
  2. Tag "CounterTerrorism"

નાઇજીરિયામાં ISISના ઠેકાણાઓ પર અમેરિકી સેનાનો બોમ્બમારો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ નાઇજીરિયામાં ISIL (ISIS)ના આતંકીઓ વિરુદ્ધ હવાઈ હુમલો કર્યો છે. ખાસ વાત એ રહી કે ટ્રમ્પે આ માહિતી આપવા માટે ક્રિસમસના દિવસની પસંદગી કરી હતી. ટ્રમ્પે પોતાના ‘ટ્રુથ સોશિયલ’ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું, ” રાત્રે, કમાન્ડર-ઇન-ચીફ તરીકે મારા નિર્દેશ પર અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ નાઇજીરિયામાં ISIS આતંકવાદીઓ […]

રાયપુરમાં ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની 60મી અખિલ ભારતીય પરિષદમાં PM મોદી ભાગ લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી 29-30 નવેમ્બર, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે યોજાનારી 60મી અખિલ ભારતીય ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સમાં ભાગ લેશે. 28-30 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સનો ઉદ્દેશ્ય મુખ્ય પોલીસ પડકારોને સંબોધવામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાનો અને “વિકસિત ભારત” ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ “સલામત ભારત” બનાવવા માટે ભાવિ રોડમેપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code