આર્થિક રીતે કંગાલ પાકિસ્તાન પાસેના પરમાણુ હથિયારોને લઈને દુનિયાના દેશો ચિંતિત
નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. તેમજ પીએમ શરીફ દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માટે હાથ લંબાવી રહ્યાં છે. પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો અને પરમાણું બોમ્બ જેવા ઘાતક હથિયારને લઈને અમેરિકા સહિતના દેશોમાં ચિંતા ફેલાઈ છે. પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પરમાણુ હથિયારો વેચે તેવી શકયતા છે, […]