1. Home
  2. Tag "country"

દેશમાં 8 નવા શહેરો સ્થાપવાની તૈયારી, જાણો કયા રાજ્યોમાંથી આવ્યા પ્રસ્તાવ?

મોદી સરકાર દેશમાં 8 નવા શહેરો સ્થાપવા પર વિચાર કરી રહી છે. આ યોજના પર કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. વાસ્તવમાં, સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં, શહેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે 15મા નાણાપંચે 8 નવા શહેરોના વિકાસ માટે 8,000 કરોડની ફાળવણી કરી છે. જેમાં દરેક સૂચિત નવા શહેર માટે 1,000 કરોડની […]

દેશમાં દર વર્ષે ઝેરી હવાને કારણે 21 લાખ મૃત્યુ

ભારત વાયુ પ્રદૂષણની આપત્તિના આરે ઊભું છે. દર વર્ષે, હાઈ બ્લડ પ્રેશર (હૃદય રોગ) પછી, મોટાભાગના મૃત્યુ વાયુ પ્રદૂષણને કારણે થાય છે. ડાયાબિટીસ અને કેન્સરથી થતા મૃત્યુ પણ ઓછા છે. ભારતમાં દર વર્ષે 21 લાખ લોકો ઝેરી હવાના કારણે મૃત્યુ પામે છે. એટલું જ નહીં લોકોની ઉંમર પણ ઘટી રહી છે. તેમની કાર્યક્ષમતા પર પણ […]

વિશ્વમાં સૌથી વધુ સેના કયા દેશ પાસે છે, ભારત કયા નંબર પર આવે છે?

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તેમજ મીડલઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે એવો સવાલ થાય છે કે ક્યાં દેશ પાસે સૌથી મોટી સેના છે, તેમજ આ યાદીમાં ભારત ક્યાં નંબર ઉપર આવે છે. ચીન પાસે વિશ્વની સૌથી મોટી સેના છે. ચીન પાસે લગભગ 20 લાખ સક્રિય સૈનિકો છે. તે પીપલ્સ […]

દેશની જેલોમાં 4.34 લાખ અંડરટ્રાયલ કેદીઓ, ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે કેદીઓ

દેશની વિવિધ જેલોમાં હત્યા સહિતની ગંભીર ગુનામાં સંડોવાયેલા લાખો આરોપીઓ સજા ભોગવી રહ્યાં છે. દેશની જેલોમાં હાલ 4.34 લાખ જેટલા અંડરટ્રાયલ કેદીઓ જેલવાસ ભોગવી રહ્યાં છે. સૌથી વધારે અંડરટ્રાયલ કેદીઓ ઉત્તરપ્રદેશમાં છે. જ્યારે સૌથી ઓછા અંડરટ્રાયલ કેદીઓ લક્ષદીપની જેલમાં છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર દેશની જેલોમાં 4,34,302 અંડરટ્રાયલ કેદીઓ છે. જેમાં સૌથી વધુ સંખ્યા ઉત્તર […]

રશિયાઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશના નવા પરમાણુ સિદ્ધાંતના આદેશ પર હસ્તાક્ષર કર્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશના નવા પરમાણુ સિદ્ધાંતના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ક્રેમલિન વેબસાઈટ પર પ્રકાશિત આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ રાષ્ટ્ર અથવા સૈન્ય જોડાણ અથવા બ્લોક દ્વારા રશિયા અથવા તેના સહયોગી દેશો પર કોઈપણ હુમલો સમગ્ર બ્લોક પર હુમલો માનવામાં આવશે. તે એમ પણ કહે છે કે પરમાણુ રાષ્ટ્રની ભાગીદારી અથવા સહાયતા […]

લોટરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી! દેશના અનેક રાજ્યોમાં દરોડા

મેઘાલય પોલીસે લોટરી ટિકિટ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મેઘાલય સ્ટેટ લોટરીના ડિરેક્ટરની ફરિયાદ પર એફઆઈઆર નોંધી હતી. આ FIR પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. EDએ સેન્ટિયાગો માર્ટિન અને તેની એન્ટિટી મેસર્સ ફ્યુચર ગેમિંગ અને તેની હોટેલ્સ સામેની તપાસના સંદર્ભમાં PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મેઘાલય અને […]

દેશના લગભગ 88% લોકો ચિંતાનો શિકાર, તમે પણ તેમાંથી એક છો તો આ કામ કરો

કામના તણાવ અથવા પારિવારિક સમસ્યાઓ વિશે વધુ પડતી ચિંતા અને વધુ પડતી વિચારણા તમને માનસિક અને શારીરિક રીતે બીમાર બનાવી શકે છે. જેના કારણે ચિંતા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તે એક પ્રકારની માનસિક વિકૃતિ છે, જે ઊંઘને અસર કરી શકે છે, સ્નાયુઓમાં તણાવ, પાચન સમસ્યાઓ, ચીડિયાપણું, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને ગભરાટના હુમલામાં […]

ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમા ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમા ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઈ કેનાલ અને અરૂણાચલ પ્રદેશમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર આવતીકાલે બંગાળની ખાડીના મધ્યભાગમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ શકે છે. જેને પગલે ઉત્તર પૂર્વ, પશ્ચિમ તેમજ દક્ષિણના તટિય ભાગોમાં આગામી બે દિવસમાં વરસાદ વરસી […]

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, પીએમ મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

મુંબઈઃ સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને નવીનીકરણ પ્રત્યેની અતૂટ પ્રતિબધ્ધતા […]

દેશમાં PM આવાસ-ગ્રામીણ હેઠળ 10 લાખ લાભાર્થીઓને પોતાનું ઘર મળશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) હેઠળ, ઝારખંડ, ગુજરાત, ઓડિશા અને અન્ય રાજ્યોના લગભગ 10 લાખ લાભાર્થીઓને આવતા અઠવાડિયે મંજૂર પત્ર સાથે મકાન માટે પ્રથમ હપ્તો મળશે. તેમ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીકૃતિ પત્રનું વિતરણ કરશે અને 17 સપ્ટેમ્બરે ઓડિશામાં આયોજિત રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code