દેશની સરહદોની સુરક્ષા વધારવા માટે ભારત સરકારે 97 સ્વદેશી ડ્રોનની ખરિદી કરવાનો નિર્ણય લીધો
દિલ્હીઃ- દેશની સુરક્ષાના મોર્ચે કેન્દ્રના અથાગ પ્રયત્નોથી અનેક સંસાઘનો હવે દેશમાં જ નિર્માણ કરવામાં આવી રપહ્યા છે મેક ઈન ઈન્ડિયા હેઠળ સ્વદેશી ઉત્રાદને પ્રોત્સાહન મળ્યું છે ત્યારે હવે દેશની સરહદોની સુરક્ષા વધારવા માટે ભારત સરકાર 97 સ્વદેશી ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર સરકાર સરહદ સુરક્ષા માટે ભારતમાં બનેલા 97 ડ્રોન […]