અમદાવાદના SP રિંગ રોડ પર અકસ્માતના બે બનાવ, દંપત્તીનું મોત
પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા દંપત્તી કચડાયું સ્કુલેથી પરત ફરતા ટેમ્પાએ સાયકલસવાર વિદ્યાર્થીને અડફેટે લીધો ઘવાયેલા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. શહેરના એસપી રિંગ રોડ પર આજે અકસ્માતના જુદા જુદા બે બનાવો બન્યા હતી. જેમાં પ્રથમ અકસ્માતનો બનાવ વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક પૂરફાટ ઝડપે […]