1. Home
  2. Tag "Covexin"

ભારત બાયોટેક હવે  ટૂંક સમય માટે કોવેક્સિનનું ઘટાડશે ઉત્પાદન ,જાણો શું છે કારણ

ભારત બાયોટેકે કોવેક્સિનનું ઉત્પાદન ઘટાડવાનો લીધો નિર્ણય રસીને વધુ સુધારવા અને અપગ્રેડ કરવા પ્રક્રિયા પર કામ હવે માંગ ઓછી રહેવાની પણ અપેક્ષાઓ સેવાઈ રહી છે દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીની સ્થિતિમાં કોરોના વિરોઘી વેક્સિનએ મગત્વનો ભાગ ભજવ્યો છે જેમાં ભારત બાયોટેકની કોવેક્સિનનો પણ ભાગ રહ્યો છે ત્યારે હવે કંપનીએ ટૂંક સમય માટે કોરોનાની કોવેક્સિનનું ઉત્પાદન ઘટડવાની […]

કોરોના મહામારીઃ કોવેક્સિન લેનારા ભારતીયો 8 નવેમ્બરથી અમેરિકાની લઈ શકશે મુલાકાત

દિલ્હીઃ કોરોના મહામારીને ડામવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાલ ભારતમાં કોવોક્સિન અને કોવિશિલ્ડ આપવામાં આવી રહી છે. દરમિયાન લાંબા સમય બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનેલી કોવેક્સિનને ઉમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. WHOની મંજૂરી બાદ અમેરિકાએ પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ વેક્સિનને અમેરિકાએ પોતાની યાદીમાં સામેલ કરવાની સાથે […]

વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિન બની આફત, WHO મંજૂરી આપે પછી જ માન્ય ઠરશે

અમદાવાદઃ ગુજરાતમાં અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જતા હોય છે. વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિને આફત સર્જી છે. વિદેશમાં કોવેક્સિનને મંજૂરી મળી નથી. ડબ્લ્યુએચઓની મંજૂરી મળે પછી જ વિદેશમાં એ માન્ય ઠરશે. જોકે શહેરના કેટલાક વિદ્યાર્થીઓએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તેમની પાસે કોવેક્સિન લીધા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જુલાઈમાં અભ્યાસ માટે […]

અંકલેશ્વરમાં હવે કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરાશેઃ કંપનીએ ટ્વીટ કરી જાણકારી આપી

અમદાવાદઃ દેશમાં કોરોના વિરોધી રસીની માગ વધતા રસીનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. કોરોનાના કેસ વધતા લોકોમાં હવે કોરોના વિરોધી રસી લેવા માટે જગૃતિ આવી છે અને લોકો સામે ચાલીને રસી લેવા માટે આવી રહ્યા છે. 18 વર્ષથી વધુ વયના તમામા લોકોને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી આપવામાં આવી રહી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની […]

સીરમ બાદ ભારત બાયોટેકે પણ પોતાની રસી કોવેક્સિન માટે ભાવ જાહેર કર્યા,જાણો કેટલા કર્યા ભાવ

ભારત બાયોટેકે કોવેક્સિનના ભાવ નક્કી કર્યા રાજ્યોને 600 રૂપિયામાં મળશે કોવેક્સીન ખાનગી હોસ્પિટલોને 1200 રૂ.માં મળશે દિલ્હી :કોરોના વેક્સિનની કિંમતને લઈને રાજ્ય અને કેન્દ્ર વચ્ચે રાજકીય બયાનબાજી ચાલી રહી છે.આ દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ બાદ હવે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનની કિંમત પણ નક્કી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોને કોવેક્સિન 1200 રૂપિયામાં અને રાજ્યોને 600 રૂપિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code