અમદાવાદમાં કોરોનાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં વધુ 300 બેડની સુવિધા ઉભી કરાઈ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પોઝિટિવ કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર માટે 300 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આમ હવે સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના 500 […]


