1. Home
  2. Tag "Covid-19"

કોવિડ-19 ઇફેક્ટ: દેશમાં સોનાની કુલ માંગ 30% ઘટી, દાગીનાનું વેચાણ પણ 48% ઘટ્યું

દેશમાં કોરોના મહામારીથી લાગુ પડેલા લોકડાઉનથી સોનાની માંગ ઘટી આર્થિક અનિશ્વિતતા અને વિક્રમી ઉંચાઇએ પહોંચેલા ભાવથી સોનાની માંગ ઘટી જુલાઇથી સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં સોનાની માંગ 30 ટકા ઘટી મુંબઇ: વિશ્વમાં ભારત સોનાની ખરીદીના મામલે બીજા ક્રમે છે અને પીળી કિંમતી ધાતુ સોના પ્રત્યેનો ભારતીયોનો લગાવ જગજાહેર છે. જો કે આ વખતે કોરોના મહામારીને કારણે લાગુ […]

આગામી કેટલાક મહિનાઓમાં કોરોનાની સ્થિતિ વણસી શકે: WHO

કોરોનાને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરી આપી ચેતવણી આગામી કેટલાક મહિનાઓમાં કોરોનાની સ્થિતિ વધુ વણસી શકે વૈશ્વિક સ્તરે કોરોનાથી 11.34 લાખ લોકો મૃત્યુ પામ્યા કોરોનાને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરી એકવાર ચેતવણી આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટર ટેડ્રોસ અદાનોમ ગ્રેબેસિસે કહ્યું કે આગામી મહિનાઓમાં વૈશ્વિક મહામારીની સ્થિતિ વધારે નાજુક થઇ શકે છે. કોરોના સંક્રમણને […]

કોરોનાને કારણે 15 થી 17.5 કરોડ લોકો અત્યંત ગરીબીની ચપેટમાં આવશે: UN નિષ્ણાંત

કોરોનાને કારણે ગરીબીની સ્થિતિ અંગે માનવાધિકાર મામલાના તજજ્ઞનું નિવેદન કોરોનાના કારણે 15 થી 17.5 કરોડ લોકો ઘોર ગરીબીની ચેપટમાં આવશે વિકાસ મોડલ પર પુનર્વિચાર કરવો જોઇએ: એલિવિયર શટર લંડન: કોરોનાના કારણે ગરીબી અંગે એક અનુમાન લગાવવામાં આવ્યું છે. માનવાધિકાર મામલાના એક વિશેષ દુત એલિવિયર ડી શટરે કહ્યું કે કોરોનાના કારણે 15 થી 17.5 કરોડ લોકો […]

કોવિડ-19 ઇફેક્ટ: વર્ષ 2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાઇ જશે: વિશ્વ બેંક

કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થંતંત્રને મોટો ફટકો વર્ષ 2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે હશે આ તમામ સ્થિતિ આર્થિક ગતિવિધિઓ પર આધારિત રહેશે વોશિંગ્ટન: કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્રને ખૂબ મોટો ફટકો પડ્યો છે. આ જ કારણોસર વર્ષ 2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે આવવાની આશંકાઓ છે. વિશ્વ બેંકે […]

વિશ્વની દરેક 10મી વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઇ શકે: WHO

કોરોના વાયરસના સંક્રમણ અંગે વિશ્વ આરોગ્ય સંગઠને વધુ એક આશંકા કરી વ્યક્ત વિશ્વની દરેક 10મી વ્યક્તિ કોરોનાના ચેપથી ગ્રસ્ત હોઇ શકે: WHO આ આંકડા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અલગ અલગ હોઇ શકે: WHO જીનીવા:  કોરોના વાયરસના સંક્રમણ અંગે વિશ્વ આરોગ્ય સંગઠને વધુ એક આશંકા વ્યક્ત કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પોતાના નિરીક્ષણમાં જણાવ્યું હતું કે […]

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ કોવિડ-19 પોઝિટિવ, થયા ક્વૉરન્ટીન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલાનિયા ટ્રમ્પ કોવિડ-19 પોઝિટિવ બંને હાલમાં ક્વૉરન્ટીન થઇ ગયા છે ટ્રમ્પના નજીકના સલાહકાર હોપ હિક્સ પણ કોવિડ-19 પોઝિટિવ વોશિંગ્ટન:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુએસના પ્રથમ મહિલા એટલે કે ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પ બંને કોરોના પોઝિટિવ આવ્યા છે. આ બંને હાલમાં ક્વૉરન્ટીન થઇ ગયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ […]

હવે હવામાં જ કોરોના વાયરસને પકડી લેવાશે, કેનેડિયન કંપનીએ બનાવી ડિવાઇઝ

– કેનેડાની કંટ્રોલ એનર્જી કોર્પ કંપનીએ હવામાં જ કોરોના વાયરસને પકડી લેતા ડિવાઇઝનું કર્યું નિર્માણ – આ ડિવાઇઝ હવામાં જ કોરોના વાયરસના હાજરની ટ્રેસ કરી શકે છે – કંપની નવેમ્બર સુધીમાં આ ડિવાઇઝને બજારમાં કરશે લોન્ચ – ડિવાઇઝની કિંમત અંદાજે 8.8 લાખ રૂપિયા હશે કેનેડા: હાલમાં તો સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ કોરોનાની વેક્સીન શોધવા […]

કોરોનાની વેક્સીનને લઇને મળ્યા સારા સમાચાર, 60,000 લોકો પર કરાશે અંતિમ ટ્રાયલ

કોરોના વાયરસની વેક્સીનને લઇને સારા સમાચાર જોનસન અને જોનસન કંપની વેક્સીનની ટ્રાયલનો ત્રીજો તબક્કો કરશે શરૂ ત્રીજા તબક્કામાં 60,000 લોકો પર વેક્સીનની ટ્રાયલ કરાશે કોરોના વાયરસની વેક્સીનને લઇને એક સારા સમાચાર મળી રહ્યા છે. પ્રખ્યાત દવા કંપની જોનસન એન્ડ જોનસને કહ્યું કે, તે પોતાની કોરોના વાયરસ વેક્સીનની ટ્રાયલના ત્રીજા તબક્કાને શરૂ કરી રહી છે. કંપની […]

કેનેડા: સંશોધકોને કોરોના વાયરસને નષ્ટ કરતા નાનકડા એન્ટિબોડીઝ મળ્યા

– હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે વેક્સીન પર થઇ રહ્યું છે કામ – કેનેડાના સંશોધકોએ કોરોના વાયરસનો નાશ કરતા એક મોલિક્યુલની કરી શોધ – તેનું કદ સામાન્ય એન્ટિબોડી કરતાં 10 ગણું નાનું છે હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કેનેડાના સંશોધકોએ કોરોના વાયરસનો સંપૂર્ણ રીતે નાશ કરતા એક […]

હવે ગ્રાફિન માસ્ક કોરોના વાયરસને કરશે નિષ્ક્રીય, હોંગકોંગના વૈજ્ઞાનિકોનો દાવો

ગ્રાફિન માસ્ક દ્વારા કોરોનાનો મુકાબલો કરી શકાય છે સૂર્યપ્રકાશમાં રહ્યા બાદ આ માસ્ક કોરોના વાયરસને નિષ્ક્રીય કરી શકે છે ગ્રાફિન માસ્ક 80 ટકા સુધી જીવાણુંઓને રોકવા માટે સક્ષમ કોરોનાના સંક્રમણને નાબુદ કરવા માટે હાલમાં વિશ્વભરના વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સીન પર કામ કરી રહ્યા છે ત્યારે હોંગકોંગના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે તૈયાર કરેલા ગ્રાફિન માસ્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code