કોરોના સામે ઝઝુમતા દર્દીઓ આ ચીજોને તેમના ડાયટમાં કરી શકે છે સામેલ
કોરોનાની બીજી લહેર ખુબ જ ખતરનાક દર્દીઓ આ ચીજોને ડાયટમાં કરી શકે છે સામેલ જલ્દીથી આ રોગમાંથી થઇ શકશે મુક્ત કોરોનાની બીજી લહેર ખુબ જ ખતરનાક છે. જેનાથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપથી જોવા મળી રહી છે. તો,કેટલાક એવા ઉપાય છે જેના દ્વારા કોવિડ -19 ના દર્દીઓને લડવામાં તાકાત મળશે અને ખૂબ જ જલ્દીથી આ […]