દેશમાં દરેકને ફ્રીમાં આપવામાં આવશે કોરોના વેક્સિન- કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધનનું એલાન
સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિન મફ્ત અપાશે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનનું નિવેદન દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોવા વેક્સિનને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી છે, વિતેલા વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં લોકો જીવન પસાર કરી રહ્યા હતા ,ત્યાર બાદ હવે કોરોના સંક્રમિતની રફ્તાર ઘીમી થતી જોવા મળી રહી છે,ત્યારે દેશમાં વેક્સિન આપવાને લઈને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનને અક જાહેર નિવેદન રજુ કર્યું […]