પીએમ મોદીએ મન કી બાત: ભારત કોવિડ સમયગાળાની જેમ વર્તમાન સંકટમાંથી પણ બહાર નીકળી જશે
નવી દિલ્હી, 29 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વૈશ્વિક પેટ્રોલ અને ડીઝલનું સંકટ વધી રહ્યું છે. આજે ઓલ ઈન્ડિયા રેડિયોના “મન કી બાત” કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે વર્તમાન સમય પડકારજનક છે કારણ કે પશ્ચિમ એશિયા ભારતની ઉર્જા જરૂરિયાતોનો નોંધપાત્ર હિસ્સો પૂર્ણ કરે છે. તેમણે કહ્યું […]


