પંજાબ,યુપી રાજસ્થાન બાદ હવે હિમાચલ પ્રદેશની સરકાર લાગૂ કરશે દારુના વેચાણ પર COW TAX
શિમલાઃ- હિમાચલ પ્રદેશે એક મહત્વોન નિર્ણય જારી કર્યો છે જે પ્રમાણે હવે રાજ્યમાં જે પણ કઈ દારુનું વેચાણ કરવામાં આવશે તેના પર 10 રુપિયાનો કાઉ ટેક્સ લાગૂ કરાશે.હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની સરકારે શુક્રવારે નાણાકીય વર્ષ 2023-24 માટે આ બજેટ રજૂ કર્યું. આ બજેટમાં એક અનોખા ‘કાઉ ટેક્સ’ માટે જોગવાઈ કરવામાં આવી છે, […]