અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે ગૌરક્ષકોએ પશુ ભરેલી ગાડી રોકતા બે જુથ વચ્ચે ઘર્ષણ
ગૌરક્ષકોએ પશુ ભરેલી ગાડી રોકીને હોબાળો મચાવ્યો જોતજોતામાં બે જુથો આમને-સામને આવી ગયા DCP, ACP સહિત પોલીસ કાફલાએ દોડી જઈ લાઠીચાર્જ કરીને સ્થિતિ અંકૂશમાં લીધી અમદાવાદઃ શહેરના દિલ્હી દરવાજા નજીક ગત મોડી રાતે એક પશુ ભરેલો ટેમ્પોને ગૌરક્ષકોએ રોકીને બોલાચાલી બાદ બે જુથો આમને-સામને આવી ગયા હતા. અને સામસામે નારાબાજી કરતા વાતાવરણ તંગ બન્યું હતું. […]