કચ્છ જિલ્લામાં ગાયોને નિરણ તેમજ રખડતા શ્વાનોની અન્નસેવા કરવામાં આવી
કચ્છ જીલ્લાના ગોપાલનાથ ગોપાલ ચીક્કી વાળા બન્યા ગૌનાથ – ગૌપાલક બાર હજાર કિલો ઉપરના લીલી મકાઈનો ઘાસચારો નિરણ કરાવવામાં આવ્યો ભુજ, 13 માર્ચ, 2026 – ધૂળેટીની ઊજવણી નિમિત્તે તાજેતરમાં ઉદાર દાતાઓ દ્વારા કચ્છમાં સેંકડો ગાયોને લીલું નિરણ તથા રસ્તામાં ફરતા નિરાધાર શ્વાનોને પોષણયુક્ત ખોરાક આપીને તેમની પણ અન્નસેવા કરવામાં આવી હતી. ભુજના સમાજસેવક પંકજભાઈ વ્યાસના […]


