1. Home
  2. Tag "crackers can be burst for two hours"

અમદાવાદમાં હવે રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે, ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ

અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને નાગરિકો હવે રાત્રે માત્ર બે કલાક જ એટલે કે રાત્રે 8વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે. ઉપરાંત આતશબાજી કરવા સામે અને ચાઈનિઝ તુક્કલ ઉડાડવા સામે પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ રાતના 8 વાગ્યાથી […]

રાજકોટમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ

રાજકોટઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં લોકો ફટાકડાં ફોડીને. આતશબાજી કરીને તેમજ રાત્રે તુક્કલ ઉડાડીને તહેવારની મોજ માણતા હોય છે. પરંતુ ફટાકડાને કારણે પર્યાવરણને થતાં નુકશાનને ધ્યાને લઈને રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code