1. Home
  2. Tag "Crash"

અમેરિકા: ટેકઓફ થયા બાદ હેલિકોપ્ટર થયું ક્રેશ, 3 વ્યક્તિ ઘાયલ

લોસ એન્જલસના હંટીંગ્ટન બીચ પર શનિવારે બપોરે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા, જેમાં બે સવાર અને ત્રણ રસ્તા પરના લોકો હતા. આ અકસ્માતનો એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, હંટીંગ્ટન બીચ પોલીસ વિભાગ અને હંટીંગ્ટન બીચ ફાયર […]

તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત 

તમિલનાડુના કરુરમાં અભિનેતા અને રાજનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને ગઈકાલે થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ICUમાં સારવાર લઈ રહેલા લોકોને એક લાખ રૂપિયાની સહાય અપાશે. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ માટે વડી અદાલતના […]

50 જેટલા મુસાફરોને લઈ જતું રશિયન વિમાન ચિનની સરહદ નજીક ક્રેશ, તમામના મોત

રશિયાનું એક પેસેન્જર વિમાન ગુરુવારે (24 જુલાઈ) ગુમ થયું હતું, પરંતુ હવે એક અપડેટ પ્રાપ્ત થયું છે કે વિમાન ક્રેશ થયું છે. રોઇટર્સના રીપોર્ટ મુજબ, આ પેસેન્જર વિમાનમાં 50 લોકો સવાર હતા. અંગારા એરલાઇન્સની ફ્લાઇટ ચીનની સરહદે આવેલા અમુર પ્રદેશના ટિંડા શહેર તરફ જઈ રહી હતી, પરંતુ વચ્ચે જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક […]

બદ્રીનાથ જઈ રહેલો ટેંપો અલકનંદા નદીમાં ખાબક્યો, એકનું મોત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. ગુરુવારે સવારે બદ્રીનાથ હાઇવે પર એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં પડી ગયો. આ ઘટનામાં 11 લોકો ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે. 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી એકનું મોત થયું હોવાનું જાણવા મળે છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અકસ્માત પર દુઃખ […]

શ્રીલંકામાં હેલિકોપ્ટર ક્રેશ, છ લશ્કરી જવાનોનાના મોત

બેંગ્લોરઃ શ્રીલંકામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં છ લશ્કરી જવાનોનાના મોત થયા છે. બેલ 212 હેલિકોપ્ટર મધ્ય શ્રીલંકાના માદુરુ ઓયા જળાશયમાં ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં સશસ્ત્ર દળોના 12 સભ્યો સવાર હતા. વિમાનને લશ્કરી પાસિંગ-આઉટ પરેડ સાથે જોડાયેલી ગ્રૅપલિંગ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યું હતું. ચાર સ્પેશિયલ ફોર્સ કર્મચારીઓ અને બે એરફોર્સ ગનર્સના મૃત્યુ થયા છે. એરફોર્સના પ્રવક્તા ગ્રુપ […]

સોનાના ભાવમાં કડાકો, 93,500 રૂપિયાથી નીચે ભાવ પહોંચ્યો

નવી દિલ્હીઃ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો, જેમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 93,500 રૂપિયાથી નીચે આવી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 968 રૂપિયા ઘટીને 93,393 રૂપિયા થયો છે. પહેલા તે 94,361 રૂપિયા હતો. તે જ સમયે, ચાંદીનો ભાવ 86 રૂપિયા વધીને 94,200 રૂપિયા […]

અમેરિકાની હેડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું , 6નાં મૃત્યુ

અમેરિકાના મેનહટનમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માત ગુરુવારે ન્યૂયોર્કના હડસન નદીમાં બન્યો હતો. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે. માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત લોઅર મેનહટન અને જર્સી સિટી વચ્ચે થયો હતો. અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યો સામેલ […]

ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોને ભારે નુકશાન

મુંબઈઃ સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 4000 પોઈન્ટ ઘટ્યો છે, જ્યારે નિફ્ટી 1146 પોઈન્ટ ઘટ્યો છે. જાપાન અને કોરિયન શેરબજાર બાદ ભારતીય શેરબજારમાં આજે સોમવારે પ્રિ- ઓપનિંગમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ સૂચકાંક સેન્સેક્સ 4000 ડાઉન, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ સૂચકાંક નિફ્ટી 1100 ગગડ્યો હતો. જેને કારણે આ સોમવાર બ્લેક મંડે સાબિત […]

જામનગરઃ સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ, પાઇલટનું મોત

રાજકોટઃ જામનગરના સુવરડા ગામે એક ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. પ્લેન ક્રેશ થવાને કારણે ભારે આગ લાગી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. સાથે જ સ્થળ પર મોટી સંખ્યામાં ગામના લોકો એકઠા થઈ ગયા હતા. જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં પ્લેન ક્રેશ થયું હતું. આ અંગે મળતી […]

ટ્રમ્પના કાર ટેરિફથી વૈશ્વિક બજારોમાં હલચલ, કંપનીના શેર્સમાં કડાકો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયાતી કાર અને તેના ભાગો પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાતથી વૈશ્વિક કાર ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે એશિયા, યુરોપ અને અમેરિકાના બજારોમાં મંદી જોવા મળી હતી. અનેક ઑટોમેકર્સના શેર્સના ભાવમાં ઘટાડો થયો. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે, ટ્રમ્પની જાહેરાત બાદ યુરોપિયન યુનિયન અને કેનેડા બદલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code