જો રૂટે સચિન તેંડુલકરનો ODI માં મહાન રેકોર્ડ તોડ્યો, દક્ષિણ આફ્રિકા સામે ઇતિહાસ રચ્યો
રવિવારે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં પહેલા જો રૂટે ઈતિહાસ રચ્યો અને પછી ઈંગ્લેન્ડની ટીમે પણ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું. પહેલા આપણે જો રૂટ વિશે વાત કરીશું, અને પછી ઈંગ્લેન્ડના રેકોર્ડ વિશે પણ માહિતી આપીશું. દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં જો રૂટે 96 બોલમાં 100 રન બનાવ્યા. […]


