ભારતીય મહિલા દોડવીરોએ એશિયન ચેમ્પિયનશિપમાં રિલેમાં રજત પદક જીતી રચ્યો ઈચિહાસ
                    ભારતીય મહિલા દોડવીરોએ એશિયન ચેમ્પિયનશિપમાં રિલેમાં રજત પદક જીતી, 2025 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ક્વાલિફાય કર્યું છે. દક્ષિણ કોરિયાના ગુમીમાં યોજાયેલી 2025 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતની મહિલા 4×100 મીટર રિલે ટીમે શાનદાર પ્રદર્શન કરી, 43.86 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો. ટીમમાં શ્રાબણી નંદા, અભિનયા રાજરાજન, એસ.એસ. સ્નેહા અને નિત્યા ગાંધીનો સમાવેશ થાય છે. ચીને […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

