1. Home
  2. Tag "Cricket"

સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટઃ ક્રિકેટના મેદાનમાં જ બે ખેલાડીઓ વચ્ચે ચકમકઝરી

નવી દિલ્હીઃ ક્રિકેટ મેચ દરમિયાન હરીફ ટીમના ખેલાડીઓ વચ્ચે સામાન્ય રકઝક થતી હોય છે પરંતુ સૈયદ મુશ્તાક અલી-ટી-20 ટૂર્નામેન્ટમાં બે ખેલાડીઓ સામ-સામે આવી ગયા હતા. તેમજ મામલો બિચક્યો હતો જેથી અન્ય ખેલાડીઓ અને એમ્પારે દરમિયાનગીરી કરીને મામલાને શાંત પાડવામાં આવ્યો હતો. આ બંને ખેલાડીઓ સામે બીસીસીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા છે. સમગ્ર ઘટનાનો […]

ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર,IPL 2023 માટે ડિસેમ્બરમાં હરાજી થઈ શકે છે

મુંબઈ:ટીમ ઈન્ડિયા હાલમાં T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે અને આ વર્લ્ડ કપ આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. આ દરમિયાન ક્રિકેટ ચાહકો માટે વધુ એક મોટા સમાચાર આવ્યા છે, ડિસેમ્બરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023 માટે હરાજી થઈ શકે છે. આ એક મીની હરાજી હશે, જેનું સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, BCCI […]

બાંગ્લાદેશમાં કટ્ટરતાએ હદ વટાવી, જેન્ટલમેન ગેમ ગણાતી ક્રિકેટમાં પણ હિન્દુઓ સાથે ભેદભાવ !

નવી દિલ્હીઃ ક્રિકેટને જેન્ટલમેન ગેમ ગણવામાં આવે છે તેમજ દુનિયાની વિવિધ ટીમોમાં તમામ ધર્મના ખેલાડીઓ રમતા જોવા મળે છે, પરંતુ ઈસ્લામીક કટ્ટરવાદ પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશની ક્રિકેટમાં પ્રવેશ્યો હોય તેમ લાગી રહ્યું છે. સૌમ્ય સરકાર અને વિકેટકીપર લિટન દાસ નામના બે હિન્દુ ક્રિકેટરો બાંગ્લાદેશ દેશની ક્રિકેટ ટીમમાં સમાવેશ થાય છે તેમજ બંને ક્રિકેટરોએ અનેક મહત્વની […]

કોમનવેલ્થ બાદ હવે ઓલિમ્પિકમાં પણ ક્રિકેટનો પણ સમાવેશ કરાશે

નવી દિલ્હીઃ કોમનવેલ્થમાં ક્રિકેટની વાપસી બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાની ચર્ચા શરૂ થઈ છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ 2028ની ઓલિમ્પિકની આવૃત્તિમાં ક્રિકેટ સહિત અન્ય આઠ રમતોના સમાવેશની સમીક્ષા કરશે. 2028માં ઓલિમ્પિક ગેમ્સ લોસ એન્જલસમાં યોજાશે. 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકની આયોજક સમિતિએ ICCને પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવો કે કેમ તેનો અંતિમ […]

ક્રિકેટ:ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર Ben Stokes એ ODIમાંથી સંન્યાસ લીધો

 ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડરએ લીધો સંન્યાસ Ben Stokes એ ODIમાંથી સંન્યાસ લીધો ભારતની હાર બાદ લીધો નિર્ણય મુંબઈ:ઈંગ્લેન્ડના સુપરસ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સ્ટોક્સે સોમવાર 18 જુલાઇએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સ્ટોક્સએ પણ જણાવ્યું કે, મંગળવારે 19 જુલાઈએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ વનડે આ […]

ક્રિકેટના મેદાનમાં અદાણી જૂથની એન્ટ્રી, UAE T-20 લીગની એક ફ્રેન્ચાઈઝી ખરીદી

નવી દિલ્હીઃ ભારત અને એશિયાના ટોચના ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીના અદાણી ગ્રુપે હવે ક્રિકેટના મેદાનમાં પણ પ્રવેશ કર્યો છે. ગ્રુપના સ્પોર્ટસ યુનિટ અદાણી સ્પોર્ટસલાઈનએ સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈના ફ્લેગશિપ ટી-20 ક્રિકેટ લીગમાં એક ફ્રેન્ચાઈઝી ઓપરેટ કરવા અને તેનો માલિકી હક્ક મેળવવાના અધિકાર ખરીદ્યા છે. આ ટી-20 ક્રિકેટ લીગ ભારતીય ઈવેન્ટ આઈપીએલ જેવી જ થવાની […]

83 અને થલાઈવીના મેકર્સની જાહેરાત – હવે લલિત મોદી પર બનશે ફિલ્મ

લલિત મોદી પર બનશે ફિલ્મ 83 અને થલાઈવીના મેકર્સની જાહેરાત IPLની સ્ટોરી બતાવવામાં આવશે મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલના સ્થાપક લલિત મોદી પર એક ફિલ્મ બનવા જઈ રહી છે.આ ફિલ્મ નિર્માતા વિષ્ણુ વર્ધન ઈન્દુરી દ્વારા બનાવવામાં આવશે, જેમણે ’83’ અને ‘થલાઈવી’ જેવી ફિલ્મો બનાવી છે.લલિત મોદી પર લખાયેલ પુસ્તક Maverick Commissioner: The IPL – […]

રોહિત શર્મા T-20 ક્રિકેટમાં 10 હજાર રન બનાવનાર બીજો ભારતીય ખેલાડી

રોહિત શર્માના નામે નવો રેકોર્ડ ટી-ટ્વેન્ટીમાં 10000 રન બનાવનાર બીજો ભારતીય વિશ્વમાં સાતનો ખેલાડી મુંબઈ: રોહિત શર્મા ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટમાં દસ હજાર રન બનાવનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આની પહેલાં વિરાટ કોહલીએ ટ્વેન્ટી – ટ્વેન્ટી ક્રિકેટમાં દસ હજાર રન બનાવ્યા હતાં. ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહીત શર્માએ ગઈકાલે પૂનામાં પંજાબ કિંગ્સની સામે […]

ICC ટેસ્ટ રેન્કિંગઃ રવીન્દ્ર જાડેજા ટોચ પર યથાવત,વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માને થયું નુકશાન

ICC ટેસ્ટ રેન્કિંગમાં રવીન્દ્ર જાડેજા ટોચ પર યથાવત વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માને થયું નુકશાન મુંબઈ:આઈસીસીની તાજી જાહેર થયેલ ટેસ્ટ રેન્કિંગમાં પૂર્વ ભારતીય કપ્તાન વિરાટ કોહલીને નુકશાન થયું છે.તે દસમા સ્થાને આવી ગયો છે. તેના સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ 8મા સ્થાને છે.વિરાટના ખાતામાં 742 રેટિંગ પોઈન્ટ છે.ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન માર્નસ લાબુશેન હજુ પણ […]

ક્રિકેટ ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર 100 વર્ષ પહેલા આ ખેલાડીએ ફટકારી હતી

ક્રિકેટની દુનિયામાં સૌથી લાબી સિક્સ આ ખેલાડીના નામ પર છે રેકોર્ડ 160 મીટર લાંબી મારી છે સિક્સ મુંબઈ:ક્રિકેટમાં કહેવાય છે કે જે ખેલાડી સિક્સ વધારે મારે તેને લોકો વધારે પસંદ કરે છે. આ યાદીમાં ધોની, યુવરાજ, રોહિત શર્મા, પાકિસ્તાની ક્રિકેટર શાહીદ આફ્રિદીને લોકો યાદ કરે છે પરંતુ સૌથી લાંબી સિક્સ મારવામાં આ કોઈ ખેલાડીના નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code