ક્રિકેટના નિયમમાં ફેરફાર, ખેલાડીઓ બોલ ઉપર લાળનો ઉપયોગ નહીં કરી શકે
નવી દિલ્હીઃ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમોમાં સુધારાની જાહેરાત કરી છે, પરંતુ તે આ વર્ષે 1 ઓક્ટોબર પછી લાગુ કરવામાં આવશે. એટલે કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટના નિયમો બદલાશે. MCCએ હવે ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલા તેને માત્ર કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવતું […]


