દિલ્હી કેપિટલ્સના ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડ
નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2026: IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતા અભિષેક પોરેલ મુશ્કેલીમાં મુકાયા છે. બંગાળના આ ક્રિકેટરની પોલીસે ધરપકડ કરી છે. પોરેલ પર લગ્નના બહાને બળાત્કાર કરવાનો આરોપ છે. તેમની સામે અન્ય કેટલાક ગંભીર આરોપો પણ છે, જેના કારણે ડમ ડમ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવતા ‘એમામી સિટી’ વિસ્તારમાંથી પોલીસે તેમની ધરપકડ કરી છે. હૂગલી […]


