ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં મૃત્યુઆંક 45000ને પાર પહોંચ્યો
યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઈન રેફ્યુજીસ (UNRWA) અનુસાર, ગાઝા પટ્ટીમાં દર કલાકે એક બાળકની હત્યા થઈ રહી છે. યુનિસેફ અનુસાર, યુદ્ધની શરૂઆતથી ગાઝામાં 14,500 બાળકોના મોત થયા છે, એમ યુએનઆરડબ્લ્યુએએ જણાવ્યું હતું. દર કલાકે એક બાળકનું મોત થાય છે. ઈઝરાયેલ દક્ષિણ ઈઝરાયેલી સરહદે હમાસના ઘૂસણખોરીનો બદલો લેવા માટે 7 ઓક્ટોબર, 2023ના રોજ […]