અમદાવાદમાં દિવાળીના તહેવારો પહેલા જ બજારોમાં ખરીદી માટે જામી ભીડ, વેપારીઓમાં ખૂશી
અમદાવાદઃ પ્રકાશનું પ્રવ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં આવેલી બજારો, તેમજ સીજી રોડ તેમજ શોપિંગ મોલમાં પણ ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. આમ માર્કેટમાં ચોતરફ ખરીદીની મોસમ જામી પડી છે. હાલ માર્કેટમાં નવી માગ નીકળી છે અને એટલે જ વેપારીઓ પણ ખુશખુશાલ છે. […]