ગુજરાત ચૂંટણી 2022: સ્થાનિક પોલીસ સાથે CRPFની 700 કંપનીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આચાર સહિંતા લાગુ થઈ હતી. નાણા અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને લઈને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ચૂંટણી પર ચાંપતો બંદોબસ્ત રાખવા અને કોઇ અકલ્પીય ઘટના ન ઘટે તે માટે […]