અમદાવાદમાં જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય પર ભારત-અમેરિકા સંમેલન (CliCON OEH2025)નું આયોજન
અમદાવાદઃ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (ICMR-NIOH), અમદાવાદ, ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન એન્વાયર્નમેન્ટલ હેલ્થ (ICMR-NIREH) અને CSIR-નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-NEERI)ના સહયોગથી, 26-28 ફેબ્રુઆરી, 2025 દરમિયાન અમદાવાદના નારાયણી હાઇટ્સ ખાતે ક્લાયમેટ ચેન્જ ઇમ્પેક્ટ્સ ઓન ઓક્યુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટલ હેલ્થ (CliCON OEH2025)નું આયોજન કરવા માટે તૈયાર છે. CliCON OEH2025માં 300થી વધુ વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, નીતિ નિર્માતાઓ, પર્યાવરણીય આરોગ્ય નિષ્ણાતો અને ઉદ્યોગજગતના નેતાઓ સામેલ થશે. જેઓ વ્યવસાયિક […]