ઉનાળાની આકરી ગરમીમાં દહીં અને ગોળ આરોગ્યને રાખશે વધારે સ્વસ્થ્ય
તમે ઘણી વાર દહીં સાથે ખાંડ કે મીઠું ખાધું હશે. પણ શું તમે દહીં સાથે ગોળ ખાધો છે? જો નહીં, તો એકવાર ચોક્કસ ટ્રાય કરો. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, આ મિશ્રણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. પાચન સુધારે છેઃ દહીંમાં હાજર પ્રોબાયોટીક્સ આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યામાં વધારો કરે છે. જ્યારે, ગોળમાં કુદરતી ઉર્જા અને ફાઇબર […]