રૂપિયો ઐતિહાસિક સ્તરે ગગડ્યો: પ્રથમ વખત ડોલર સામે રૂ. 93 ને પાર, મોંઘવારી વધવાની આશંકા
મુંબઈ, 20 માર્ચ 2026: શુક્રવારે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હોવા છતાં, કરન્સી માર્કેટમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો તેના ઈતિહાસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ઈતિહાસમાં પ્રથમ વખત રૂપિયો 93 ના સ્તરને પાર કરી ગયો છે. નિષ્ણાતોના મતે કાચા તેલની વધતી કિંમતો અને વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવી […]


