1. Home
  2. Tag "Customs Department"

મુદ્રા ખાતે અરેકા નટ્સ (સોપારી)ની દાણચોરીનો પર્દાફાશ, ઈન્ડોનેશિયાથી આવ્યો હતો જથ્થો

અમદાવાદઃ સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB), મુન્દ્રા કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા મુંબઈના એક અનૈતિક આયાતકારની ચોક્કસ બાતમી એકત્ર કરવામાં આવી હતી, જે માલના વર્ણનમાં ખોટી જાહેરાતનો આશરો લઈને એરેકા નટ્સની ગેરકાયદેસર દાણચોરીમાં સંડોવાયેલ હતો. ઇન્ટેલિજન્સે વધુમાં સંકેત આપ્યો હતો કે માલ ઇન્ડોનેશિયાથી કન્ટેનરમાં મુન્દ્રા પોર્ટ પર આવ્યો હતો. ચોક્સ બાતમીના આધારે, SIIB, કસ્ટમ મુન્દ્રાના અધિકારીઓ […]

દિલ્હીઃ રૂ. 284 કરોડના નશીલા પદાર્થો અને વિદેશી સિગારેટના જથ્થાનો કરાયો નાશ

નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)ના વિશેષ અભિયાન 3.0ના ભાગરૂપે કસ્ટમ્સ પ્રિવેન્ટિવ ઝોન, દિલ્હીએ સચિવ, ડી/ઓ મહેસૂલ, નાણાં મંત્રાલય, ભારત સરકાર; ચેરમેન, સી.બી.આઈ.સી. અને મેમ્બર (કમ્પ્લાયન્સ મેનેજમેન્ટ), સીબીઆઇસીની હાજરીમાં સલામત અને બિન-જોખમી રીતે રૂ. 284 કરોડની કિંમતના 328 કિલો નશીલા પદાર્થો અને રૂ. 9.85 કરોડની કિંમતની વિદેશી મૂળની સિગારેટની […]

તમિલનાડુ એરપોર્ટ ઉપર સિંગાપોરથી પરત ફરેલી મહિલા પાસેથી રૂ. 47 લાખનું સોનું ઝડપાયું

બેંગ્લોરઃ સોનાના ભાવમાં થયેલા વધારાને પગલે દાણચોરો વધારે સક્રીય બન્યાં છે. બીજી તરફ કસ્ટમ અને ડીઆરઆઈ સહિતની એજન્સીઓએ સોનાની દાણચોરી અટકાવવા માટે કમર કસી છે, જેથી દાણચોરો પણ એરપોર્ટ ઉપર કસ્ટમ સહિતની એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને સોનાની દાણચોરી માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યાં છે. બીજી તરફ એજન્સીઓએ નવી-નવી ટેકલોનોજીની મદદથી દાણચોરોને ઝડપી લેવા માટે […]

અમદાવાદ એરપોર્ટ ઉપર કરોડોના ડ્રગ્સ સાથે નાઈજીરિયન નાગરિક ઝબ્બે

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપરથી કસ્ટમ વિભાગે શંકાના આધારે નાઈજીરિયન નાગરિકને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. 1.39 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓએ ડ્રગ્સની કેપસ્યુલ પોતાના શરીરમાં છુપાવી રાખ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર દુબઈથી આવેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code