1. Home
  2. Tag "Cyber fraud"

ટ્રાયના અધિકારીની ઓળખ આપીને લોકોને ડરાવીને છેતરપિંડી કરનારા બે શખશો પકડાયા

હોંગકોંગની ચાઈનિઝ મહિલાની મદદથી કોલ સેન્ટર ચલાવીને ફ્રોડ કરતા હતા બન્ને આરોપીઓએ 4 દિવસમાં 65 હજાર કોલ કરી લોકોને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો, લોકોને સીમ બંધ કરાવવાની ધમકી કે ડિજિટલ અરેસ્ટના બહાને પૈસા પડાવતાં હતા અમદાવાદઃ આજના કોમ્પ્યુટર અને સોશિયલ મિડિયાના જમાનામાં અવનવી તરકીબો અપનાવીને લોકો સાથે છેતરપિંડીના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ સાયબર […]

સાયબર છેતરપીંડીના બનાવો અટકાવવા 7.71 લાખ સીમ કાર્ડ બ્લોક કરાયાં

દેશમાં છેતરપીંડીના વધતા બનાવોને અટકાવવા માટે સરકારે 7.81 લાખ નકલી સિમ કાર્ડ, 83668 વોટ્સએપ એકાઉન્ટ અને 3962 સ્કાયપ આઈડી બ્લોક કર્યા છે. દેશમાં વધી રહેલા સાયબર ગુનાઓ અને ડિજિટલ છેતરપિંડીને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે લોકસભામાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી 28 ફેબ્રુઆરી, 2025 સુધી કરવામાં આવી છે. […]

શેર બજાર અને ગોલ્ડમાં રોકાણની લાલચ આપી લોકોને ઠગતા 4 આરોપી પકડાયા

પકડાયેલા ચારેય આરોપીઓના 61 બેન્ક એકાઉન્ટ મળ્યા ચારેય યુવાનો સામે દેશભરમાં સાયબરફ્રોડની ફરિયાદો થઈ હતી આરોપીઓ હવાલાથી દૂબઈ રૂપિયા મોકલતા હતા અમદાવાદઃ લોકો વધારે વળતરની લાલચમાં ઠગની વાતોમાં ફસાઈને આખરે રૂપિયા ગુમાવવાનો વારો આવતો હોય છે. શેરબજારમાં સારૂ વળતર મળશે, ગોલ્ડમાં રૂપિયા રોકશો તો વર્ષમાં ડબલ થઈ જશે, એવી લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતાં […]

સાયબર ફ્રોડમાં નિર્દોષ નાગરિકોએ ગુમાવેલા રૂ.2.07 કરોડ મૂળ માલિકોને પરત કરાયા

ગુજરાત પોલીસના તુજકો તેરા અર્પણ અંતર્ગત નાગરિકોએ ગુમાવેલી રકમ પરત કરી, કોઈ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કે ફેક એપ્લિકેશન ફ્રોડથી સાયબર ઠગાઈનો શિકાર બન્યા હતા ગાંધીનગરઃ ગુજરાત પોલીસના અનન્ય પ્રોજેક્ટ તેવા ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત આજે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ તેમના કાર્યાલય ખાતેથી સાયબર ફ્રોડમાં નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના નાણાં તેના મૂળ માલિકને પરત કર્યા […]

હવે આ મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી સાયબર ઠગાઈથી બચી શકાશે

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ સંચાર સાથી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જે શંકાસ્પદ કપટપૂર્ણ સંદેશાવ્યવહારની જાણ કરવાનું સરળ બનાવવા માટે રચાયેલ છે. આ એપ સામાન્ય લોકોને તેમના મોબાઇલ ફોનના કોલ લોગમાંથી સીધા જ આવા કેસોને ફ્લેગ કરવાની અને રિપોર્ટ કરવાની મંજૂરી આપે છે. પહેલા ફક્ત સંચાર સાથી વેબસાઇટ દ્વારા જ ફરિયાદો કરી શકાતી હતી, પરંતુ […]

સાયબર ફ્રોડ અંગે જાગૃતતા લાવવા “સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ” સ્કીટ સ્પર્ધા યોજાઈ

ટેક્નીકલ શિક્ષણ વિભાગ અને સરકારી – ગ્રાન્ટેડ કોલેજો દ્વારા સ્કીટ સ્પર્ધા યોજાઈ, સ્કીટ સ્પર્ધામાં 377 ટીમોએ ભાગ લીધો વિદ્યાર્થીઓ સાયબર ફ્રોડ સામે જાગૃતિ થાય એવો ઉદેશ્ય ગાંધીનગરઃ ગુજરાતના વિદ્યાર્થીઓ સાયબર ફ્રોડ અંગે જાગૃત થાય તેવા ઉદ્દેશથી ઉચ્ચ તથા ટેક્નીકલ શિક્ષણ વિભાગ અને સરકારી કૉલેજો,બિન-સરકારી અનુદાનિત કૉલેજો, ગ્રામ વિદ્યાપીઠો અને સ્ટેટ તથા પ્રાઇવેટ યુનિવર્સીટી દ્વારા સ્કીટ સ્પર્ધાનું […]

હવે આ મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી સાયબર ઠગાઈથી બચી શકાશે

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ સંચાર સાથી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જે શંકાસ્પદ કપટપૂર્ણ સંદેશાવ્યવહારની જાણ કરવાનું સરળ બનાવવા માટે રચાયેલ છે. આ એપ સામાન્ય લોકોને તેમના મોબાઇલ ફોનના કોલ લોગમાંથી સીધા જ આવા કેસોને ફ્લેગ કરવાની અને રિપોર્ટ કરવાની મંજૂરી આપે છે. પહેલા ફક્ત સંચાર સાથી વેબસાઇટ દ્વારા જ ફરિયાદો કરી શકાતી હતી, પરંતુ […]

ગુજરાતઃ એક વર્ષ દરમિયાન સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.૧૦૮ કરોડ તેમને પરત કરવામાં આવ્યા

ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરત ખાતે એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરશ્રીઓ અને રાજ્યના નવ રેન્જ આઈ.જી.ઓ સાથે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીઓએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે ૨૦૨૪ના વર્ષમાં કરેલી કામગીરીને […]

રાજસ્થાનઃ સાયબર ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ, છ શખ્સો ઝડપાયાં

જયપુરઃ રાજસ્થાનમાં સાયબર ઠગ્સને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. જેથી સાયબર ઠગ્સ પોલીસથી બચવા અને ઠગાઈ કરવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન ભરતપુરમાં એક જંગલોમાં બેઠા-બેઠા લોકોને નિશાન બનાવી રહ્યાં હતા. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે પોલીસે છાપો મારીને છ ઠગોને ઝડપી લીધા હતા. જયારે છ ગુનેગારો ફરાર થઈ ગયા હતા. […]

સાઈબર છેતરપીંડીના વિવિધ કેસમાં એક વર્ષમાં 108 કરોડથી વધારે રિકવર કરાયાં

અમદાવાદઃ ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ ૨૦૨૪માં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂપિયા પૈકી ૧૦૮ કરોડથી વધુ રૂપિયા રિકવર કર્યા છે. તે ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરી તેને રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સ (ફ્રોડ થયાના 5 કલાકની અંદર)માં મળેલી ફરિયાદોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code