સાયબર ફ્રોડ અંગે જાગૃતતા લાવવા “સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ” સ્કીટ સ્પર્ધા યોજાઈ
ટેક્નીકલ શિક્ષણ વિભાગ અને સરકારી – ગ્રાન્ટેડ કોલેજો દ્વારા સ્કીટ સ્પર્ધા યોજાઈ, સ્કીટ સ્પર્ધામાં 377 ટીમોએ ભાગ લીધો વિદ્યાર્થીઓ સાયબર ફ્રોડ સામે જાગૃતિ થાય એવો ઉદેશ્ય ગાંધીનગરઃ ગુજરાતના વિદ્યાર્થીઓ સાયબર ફ્રોડ અંગે જાગૃત થાય તેવા ઉદ્દેશથી ઉચ્ચ તથા ટેક્નીકલ શિક્ષણ વિભાગ અને સરકારી કૉલેજો,બિન-સરકારી અનુદાનિત કૉલેજો, ગ્રામ વિદ્યાપીઠો અને સ્ટેટ તથા પ્રાઇવેટ યુનિવર્સીટી દ્વારા સ્કીટ સ્પર્ધાનું […]