1. Home
  2. Tag "Cycle Rally"

ગુજરાતી NCC ગર્લ કેડેટ્સની કન્યાકૂમારીથી દિલ્હીની સાયકલ રેલીનું રાજ્યપાલે કર્યું સ્વાગત

ગાંધીનગરઃ કન્યાકુમારીથી નવી દિલ્હી સુધીની 3,232  કિલોમીટરની ગુજરાત એન.સી.સી.ની ગર્લ કેડેટ્સની સાયકલ રેલીનું રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ સોમવારે ગાંધીનગરમાં-રાજભવનમાં સ્વાગત સન્માન કર્યું હતું. ગુજરાતની 14 એન.સી.સી. ગર્લ્સ કેડેટ્સ તા. 8મી ડિસેમ્બરે કન્યાકુમારીથી સાયક્લોથોન સ્વરૂપે નીકળી છે. દરરોજ 108 કિલોમીટરનું અંતર કાપીને આ દીકરીઓ તા.  27મી જાન્યુઆરીએ નવી દિલ્હી પહોંચશે, જ્યાં પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી તેમનું સ્વાગત કરશે. […]

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયઃ લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ ખાતે “સ્વાસ્થ્ય માટે સાયકલ” રેલી યોજાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આજે લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ (LHMC) ખાતે ‘સાયકલ ફોર હેલ્થ’ થીમ સાથે સાયક્લેથોનનું આયોજન કર્યું હતું. ફેકલ્ટી, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે અને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શારીરિક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણને અનુકૂળ વાહનવ્યવહાર વિશે આપણા નાગરિકોને માહિતગાર કરવા માટે આવી રેલીઓનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code