ચક્રવાત મોચા લઈ શકે છે આજે ભયાનક રૂપ, ભારે પવન સાથે બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા
ચક્રવાત મોચાનો મંડળાતો ખતરો ભારે પવન ફૂંકાશે આજે લઈ શકે છે ભયાનક રુપ દિલ્હીઃ- આ વપર્ષનું પ્રથમ વાવા ઝોડું મોચાને લઈને અનેક રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે આજે આ વાવઝોડુ ભયાનક સ્વરુપ લે તેવી શક્યતાઓ સેવાી રહી છે, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર ચક્રવાતી તુફાન વિકસી ગયો છે.જો કે ‘મોચા’ નામનું આ ચક્રવાત ભારતમાં […]