1. Home
  2. Tag "dadra nagar haveli"

દાદરા નગર હવેલીઃ નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટરી અકાદમીમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

અમદાવાદઃ દાદરા નગર હવેલીના મોટા રાંધા ગામમાં જ્ઞાનદાયીની શ્રી સરસ્વતી માતા તેમજ ભારત માતાના આર્શીવાદથી નૂતન શૈક્ષણિક વર્ષ જૂન 2023થી વિદ્યાભારતી, ગુજરાત પ્રવેધ સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટરી અકાદમીનો પ્રારંભ થયો છે. સંપૂર્ણ સમાજના સહયોગથી પ્રથમ ચરણમાં નિર્માણ પામેલ સૈનિક સ્કૂલના નવી ભવન તેમજ રમતગમતના સંકુલનું વાસ્તુ પૂજન તાજેતરમાં યોજાયું હતું. જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ […]

દાદરા નગરહવેલીઃ નકલી પનીર બનાવાનું કારખાનું ઝડપાયું

રોજનું 15 હજાર કિલો પનીર બનતું હતું બે દિવસની તપાસ બાદ પાડ્યાં દરોડા કારખાનાનો પર્દાફાશ થતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કમાવી લેવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા અનેક ભેળસેળીયા તત્વો સક્રીય થયાં છે. બીજી તરફ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓને ખુલ્લા પાડવા માટે સરકાર અને અનેક સંસ્થો દ્વારા પ્રયાસો કરવામાં આવી […]

કોરોનાની ગાઈડલાઈન સાથે આજથી દીવ, દમણ અને દાદરનગર હવેલીમાં કોલેજોનો આરંભ

આજથી કેન્દ્ર સાશિત પ્રદેશોમાં કોલોજોના આરંભ દિવ,દમણ અને દાદરનગરમાં કોલેજો શરુ કરાઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો કોરોના ગાઈડલાઈન સાથે આજથી અનેક કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોલેજોના આરંભ થઈ ચૂકી છે, દીવ, દમણ અને દાદરાનગર હવેલીની તમામ કોલેજોને આજથી ખોલવામાં આવી છે, જો કે કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code