1. Home
  2. Tag "Dahi Handi"

જન્માષ્ટમીઃ દહીં હાંડીનો ઉત્સવ ક્યારે મનાવાશે જાણો અહી મહૂર્ત 

દિલ્હીઃ- આજરોજ દેશભરમાં જન્માષ્ટમીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે, બાલકૃષ્ણના જન્મના પર્વમાં દહી હાંડીનું ઘણુ મહત્વ છે ત્યારે એજ રોજ સવારથી સાંજથી દહીં હાંડી ફોડવાનું મહૂર્ત છે. કેવી રીતે ફોડવામાં આવે છે દંહી હાંડી દહીં હાંડી ઉત્સવની ઉજવણી કરવા માટે, દહીંનું વાસણ એટલે કે દહીં હાંડી ચોક, શેરી અથવા કોઈપણ મેદાનમાં ઊંચાઈએ બાંધવામાં આવે […]

શા માટે આટલા ધૂમધામથી મનાવવામાં આવે છે ‘દહીં-હાંડી’નો ઉત્સવ – જાણો તેનું શું છે ખાસ મહત્વ 

રાત્રે 12 વાગ્યે બાલ ગોપાલને ઝુલામાં ઝુલાવવામાં આવે છે બીજા દિવસે દહી મટકીનો અવરસ મનાવાઈ છે સમગ્ર દેશમાં કૃષ્ણ મંદિરોમાં ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ થી રહી છે ત્યારે ખાસ કરીને આ દિવસે મટકી ફોડવાના કાર્.ક્રમ પર સૌ કોઈની નજર હોય છે આ અવસર ખાસ રીતે ઉજવવામાં આવે છે,કૃષ્ણ જન્માષ્ટમી આ વર્ષે 19 ઓગસ્ટે ઉજવવામાં […]

કોરોના મહામારીઃ મહારાષ્ટ્રમાં જન્માષ્ટ્રમી નિમિત્તે દહી હાંડીનો કાર્યક્રમ નહીં યોજાય

મુંબઈઃ મહારાષ્ટ્રમાં દર વર્ષે જન્માષ્ટ્રમી પર્વની ધામધૂમથી ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે છે. તેમજ વિવિધ વિસ્તારોમાં દહીહાંડીના કાર્યક્રમો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં યુવા વર્ગ ભાગ લે છે. જો કે, આ વર્ષે દહી હાંડીનો કાર્યક્રમ નહીં યોજાશે. મહારાષ્ટ્ર સરકારે આ કાર્યક્રમની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળે છે. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code