કિચન ટિપ્સઃ- ગરમીની સિઝનમાં તમારા નાસ્તામાં બનાવો ઠંડા-ઠંડા દહીંવડા, ખૂબ જ ઈઝી અને સ્વાદિષ્ટ
અળદની દાળ અને દંહી જેવી સામગ્રીમાંથી બનશે વડા ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી તો ખરાજ હાલ ગરમી ખૂબ પડી રહી છે, સાંજના નાસ્તામાં છંડુ પીવાનું મન થાય સાથે છંડુ ખાવાનું પણ મન થાય તો તમે વિચારતા હશો કે છંડુ તો વળશી શું ખાઈ શકાય તો,ચાલો જોઈએ ઠંડા ઠંડા દહીં વડા બનાવાની સરળ રીત સામગ્રી 3 કપ […]