1. Home
  2. Tag "dahod"

NTCA દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ટાઇગર સ્ટેટ જાહેર કરાયું

સિંહ, વાઘ અને દીપડો ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત રતનમહાલમાં વાઘનું કાયમી નિવાસ સાબિત થયું ગાંધીનગર, 26 ડિસેમ્બર 202 : ગુજરાતની ઓળખ અત્યાર સુધી માત્ર ‘એશિયાટિક સિંહો’ના એકમાત્ર નિવાસસ્થાન તરીકે હતી, પરંતુ હવે તેમાં વધુ એક વૈશ્વિક સિદ્ધિ ઉમેરાઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું […]

દાહોદમાં જુની અદાવતમાં બે જુથો બાખડી પડ્યાં, 5 રાઉન્ડ ફાયરિંગ, બે ઘવાયા

ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક જુથ દ્વારા અંધાધૂંધ 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું ઘટનાની જાણ થતાં પોલીસના અધિકારીઓ સહિત કાફલો દોડી ગયો ફાયરિંગમાં ઈજાગ્રસ્ત બે જણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા દાહોદઃ Dahod, two groups clashed, 5 rounds fired શહેરના કસબા વિસ્તારમાં જુની અદાવતને લીધે એક જ કોમનાં બે જૂથ બાખડી પડ્યા હતા. પ્રથમ ઉગ્ર બોલાચાલી […]

ભારે વરસાદને લીધે દાહોદનો પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતા 9 ગામોને એલર્ટ કરાયા

ડેમના ઉપરવાસમાં પાણીની આવકને લીધે જળસપાટી 90 મીટરે પહોંચી ગઈ, ખાન નદીકાંઠાના 9 ગામોને એલર્ટ કરાયા, જિલ્લામાં ભારે વરસાદથી નદી-નાળાં છલકાયા દાહોદઃ જિલ્લામાં સારા વરસાદને લીધે નદી-નાળા, તળાવો છલકાયા છે. જ્યારે ઉપરવાસ અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની પૂર્ણ સપાટી 170.84 મીટર છે. હાલની સપાટી 170.90 મીટરે પહોંચી […]

દાહોદમાં SBI બેન્કની બે શાખામાં કરોડો રૂપિયાની લોનનું કૌભાંડ, 18 આરોપીની ધરપકડ

બેન્કના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થતાં બ્રાન્ચ મેનેજરે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી, ન તો નોકરી, ન પગાર છતાં 50 કરોડની લોન આપી, નકલી સેલેરી સ્લિપ અને નકલી દસ્તાવેજો તૈયાર કરી કરોડોની લોન મેળવી દાહોદઃ શહેરની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની બે શાખામાં નકલી દસ્તાવેજોને આધારે લોન આપવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એસબીઆઈ બેન્ક દ્વારા […]

આતંકવાદીઓએ 140 કરોડ લોકોને પડકાર ફેંક્યો હતો. તેમના અડ્ડા મીટ્ટીમાં મિલાવી દીધાઃ મોદી

દાહોદમાં જંગી જનસભાને વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન આતંકવાદીઓએ જે કર્યું તેની સજા તેમને મળવાની જ હતી જે દુનિયાએ નહોતુ જોયુ તે કરી બતાવ્યું છે  દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન વડોદરામાં રોડ શો બાદ દાહોદ પહોંચ્યા હતા. જ્યાં રેલવે ફેક્ટરી એટલે કે લોકોમોટિવ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાબરમતી-વેરાવળ […]

વડાપ્રધાન મોદીએ દાહોદના રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર રેલવે ડબલ લાઈનિંગ કામનો પ્રારંભ કરાયો, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશનનું લોકાર્પણ રેલવેના રૂા. 23,292 કરોડના કામોના પીએમના હસ્તે લોકાર્પણ કરાયા દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે.આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. પીએમ મોદી દાહોદ પહોંચ્યા હતા. જ્યાં […]

PM નરેન્દ્ર મોદી દાહોદ ખાતે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત

દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે રેલ્વે પ્રોડક્શન યુનિટ, લોકોમોટિવ એન્જિન પર લખાશે ‘મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ દાહોદમાં નિર્મિત રેલ્વે પ્રોડક્શન યુનિટ10 હજાર લોકો માટે રોજગારીનું માધ્યમ બનશે, આગામી10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય ગાંધીનગરઃ ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન તા. 26 અને 27મેએ ગાંધીનગર, કચ્છ […]

દાહોદના મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના નાના પૂત્રની પણ ધરપકડ

ડેપ્યુટી ડીડીઓ અને એપીઓની પણ ધરપકડ અગાઉ ટીડીઓ સહિત 11ની ધરપકડ કરવામાં આવી હતી મંત્રીના પુત્રોએ મનરેગા યોજનાને કમાણીનું સાધન બનાવ્યુ હતુ દાહોદ: મહાત્મા ગાંધી રોજગાર ગેરન્ટી યોજના (મનરેગા) ગ્રામીણ પરિવારોને વર્ષમાં 100 દિવસ રોજગારી આપવાની યોજના છે. આદિવાસી વિસ્તાર એવા દાહોદ વિસ્તારમાં આ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો પડદાફાશ થયો હતો. આ કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી […]

દાહોદના NTPC કંપનીના સોલાર પ્લાન્ટમાં લાગી ભીષણ આગ

દાહોદ અને ઝાલોદના ફાયર ફાઈટરોએ રાતભર પાણીનો મારો ચલાવ્યો તમામ કર્મચારીઓ દોડીને બહાર નિકળી જતાં જાનહાની ટળી આગથી કંપનીને 400 કરોડના નુકશાનીનો અંદાજ દાહોદઃ શહેરના ભાટીવાડા વિસ્તારમાં આવેલા NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં ગત રાતે આગ લાગી હતી. અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આ આગના બનાવની જાણ થતાં દાહોદ અને ઝાલોદથી ફાયર ફાયટરો […]

દાહોદમાં નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ રાજસ્થાનની પોલીસે પકડ્યુ

દાહોદમાં નોટો છાપી રાજસ્થાનના બાસવાડામાં ફરતી કરતા હતા દાહોદના ઝાલોદ અને સંજેલીથી બે પ્રિન્ટર લેપટોપ સાથે બે શખસોની ધરપકડ રાજસ્થાનથી અગાઉ પકડાયોલા 10 શખસોને રિમાન્ડ પર લેવાયા અમદાવાદઃ રાજ્યના આદિવાસી વિસ્તાર દાહોદમાં નકલી ચલણી નોટો છાપીને તેને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ફરતી કરવાનું કૌભાંડ રાજસ્થાન બાસવાડાની આનંદપુરી પોલીસે ઝડપી પાડ્યું હતું.  રાજસ્થાન પોલીસે દાહોદ જિલ્લાના ઝાલોદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code