ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની દૈનીક 4000 બોરીની આવક, 20 કિલોનો ભાવ 4100 બોલાયો
વરિયાળીની દૈનિક 1200 બોરીની આવક ઈસબગુની રોજ 2000 બોરીની આવક તલની 500 બોરી અને અજમાની 250 બોરીની આવક મહેસાણાઃ જિલ્લાના માર્કેટ યાર્ડમાં હાલ રવિ સીઝનના પાકની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં ઊંઝા ગંજબજારમાં જીરાની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દૈનિક ધોરણે 4000 બોરીની આવક સાથે સુપર ક્વોલિટી જીરાના ભાવ પ્રતિ મણ રૂ.4000થી 4100 […]