ડાકોર મંદિરને પણ મોંઘવારી નડી, પ્રસાદના લાડુના ભાવમાં વધારો કરાયો
ડાકોરઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ઠાકોરજીના દર્શન માટે એનેક યાત્રાળુઓ આવે છે. યાત્રાળુઓ ભગવાનને ધરાવવા માટે પ્રસાદ પણ મંદિરમાંથી જ ખરીદતા હોય છે. પણ હવે મંદિરના ટ્રસ્ટને મોંઘવારી નડી રહી છે એટલે પ્રસાદના ભાવમાં એકાએક વધારો કરી દીધો છે. દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીને કારણે મંદિરના ટ્રસ્ટી મંડળે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. જોકે પ્રસાદના […]