સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડા અને વરસાદને લીધે કૃષિપાકને ભારે નુકસાન
માવઠાને લીધે તલ-બાજરી-જુવાર અને અજમાના પાકને નુકસાન જિલ્લામાં અસહ્ય ગરમી બાદ માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ ખેડૂતોને ગત વર્ષે થયેલી અતિવૃષ્ટીના નુકસાનની સહાય પણ હજુ મળી નથી સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ભારે વરસાદને લીધે ખેતીના પાકને સારૂએવું નુકસાન થયું છે. જિલ્લામાં ભર ઉનાળે માવઠુ થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં કમોસમી […]