1. Home
  2. Tag "damage to crops"

બનાસકાંઠામાં કમોસમી વરસાદને લીધે કપાસ, વરિયાળી અને એરંડા સહિત ખેતીપાકને નુકશાન

પાલનપુરઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગુજરાતમાં સર્જાયેલી માવઠાની આફત સમી ગઈ છે, પણ શનિવાર અને રવિવારે પડેલા માવઠાએ કેટલાક વિસ્તારોમાં કૃષિપાકને નુકશાન પહોંચાડ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ખેતી પાકમાં નુકસાન થયું છે. માવઠાથી  એરંડા, કપાસ, વરીયાળી જેવા પાકોમાં ભારે નુકસાન થયું  હોવાનું ખેડુકો કહી રહ્યા છે. જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેડૂતોએ એરંડાની ખેતી કરી હતી, […]

ભાવનગરઃ મેઘરાજાને ખમૈયા કરો, વાદળિયા વાતાવરણથી પાકમાં જીવાંતોનો ઉપદ્રવ વધતા ખેડુતો ચિંતિત

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. એટલે ખેડુતો મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાથના કરી રહ્યા છે.ખેતીવાડી આધારીત ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખરીફ સીઝનમાં થયેલ કુલ 4,18,000 હેકટરનાં અંદાજીત 94 ટકા વાવેતરમાં મુખ્યત્વે મગફળી, કપાસ, બાજરી સહિતના થયેલા વાવેતરમાં શરૂઆતમાં ખેંચાયેલા વરસાદમાં પાકની સ્થિતિ માંડ માંડ બચે તેવી રહી હતી પણ રહી રહીને […]

ભાદર નદીના પાણી ઘેડના કાંઠા વિસ્તારમાં ભરાતા ખેતીના પાકને નુકશાન

 પોરબંદરઃ  સૌરાષ્ટ્રમાં જામનગર,રાજકોટ, જુનાગઢ અને પોરબંદર વિસ્તારમાં ભારે વરસાદને કારણે તમામ ડેમો ઓવરફ્લો થયા છે.  રાજકોટ અને જુનાગઢ સહિત ઉપરવાસના જિલ્લામાંથી પાણી છોડવામાં આવતા પોરબંદરના ઘેડ પંથકમાં પાણી ફરી વળતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદરના ઘેડ પંથકમાં ભાદર, ઓઝત અને મધુવંતી નદીના પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code