1. Home
  2. Tag "damage to paddy crop"

ઓલપાડ વિસ્તારમાં ડાંગરના પાકની કાપણી કરી ત્યાં વરસાદ પડતા વ્યાપક નુકસાન

ડાંગરની કાપણી કરીને રોડ પર સુકવવા પાથરી હતી. ત્યાં વરસાદ પડ્યો ડાંગરના પાકને પ્લાસ્ટિક ઢાંકવા ખેડૂતોએ દોડધામ કરી વધુ વરસાદ પડશે તો જહાંગીરપુરા, ઓલપાડ અને સાયણના જીનમાં ડાંગર લેવાનું બંધ કરાશે સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદને લીધે  ઉનાળું તલ, મગ અને ખાસ કરીને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. તાલુકાના ખેડૂતોએ આ વર્ષે 13 […]

વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને લીધે ડાંગરના પાકને નુકશાન

વલસાડ જિલ્લામાં 75 હજાર હેકટરમાં પાક પલળી ગયો, ડાંગરની કાપણી બાદ વરસાદ પડ્યો, ખેતિવાડી વિભાગે સર્વેની કામગીરી શરી કરી વલસાડ:  દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડ જિલ્લામાં પડેલા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે. જિલ્લામાં 75 હજાર હેકટરમાં ડાંગરના ઉભા પાકમાં વરસાદના કારણે નુકશાની થતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code