સૂર્યોદય થતાં જ વધે છે આ 3 બીમારીઓનો ખતરો, જાણો કેવી રીતે કરવો બચાવ
એપ્રિલ પણ શરૂ થયો નથી અને ગરમી આકરી બની છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં એકાએક વધારો થયો છે. સવારે 10 વાગ્યા પછી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. જેમ જેમ ઉનાળાની ઋતુ નજીક આવે છે તેમ તેમ સ્વાસ્થ્ય સંબંધિત પડકારો પણ વધવા લાગે છે. ખાસ કરીને, હીટવેવ, ડિહાઇડ્રેશન અને ફૂડ પોઇઝનિંગનું જોખમ નોંધપાત્ર રીતે વધે […]