1. Home
  2. Tag "danger"

નાઇટ શિફ્ટ કરનાર કર્મચારીઓ રહે સાવધાન, 5 ખતરનાક રોગોનો ખતરો

નાઇટ શિફ્ટ કરનાર કર્મચારીએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આખી રાત જાગતા રહેવાથી તેમને પૂરતી ઊંઘ નથી મળતી અને તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, જે ભવિષ્યમાં ગંભીર બની શકે છે. શું તમે પણ નાઇટ શિફ્ટ કરો છો, જો હા તો આજથી જ તમારા સ્વાસ્થ્યની ચિંતા કરવાનું શરૂ કરો, કારણ કે રાત્રે કામ […]

ઉનાળામાં રાત્રિના સમયે ગરમીમાં વધારો સાથે પુરુષોમાં મૃત્યુનું જોખમ વધે, એક અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાત્રિના સમયે તાપમાનમાં થતા વધારાને કારણે પુરુષોના મૃત્યુની સંભાવનાઓમાં વધારો થાય છે. એક અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસ અનુસાર સામાન્ય ગરમી ઉપર માત્ર 1 ડિગ્રી સેલ્સિયલના વધારાને કારણે હ્રદય સાથે જોડાયેલી બીમારીથીઓ મૃત્યુનો ખતરો લગભગ ચાર ગણો વધી જાય છે. આ અભ્યાસ અનુસાર રાતના તાપમાનમાં વધારો થવાના […]

કચ્છના નાનારણમાં આવેલા અભ્યારણ્યમાં મીઠાંના અગરો તેમજ ગેરકાયદે બાંધકામોથી ઘૂડખરને ખતરો

ભૂજ : કચ્છના નાના રણમાં અને ખાસ કરીને ઘૂડખર અભ્યારણ્યમાં મીઠાંના ગેરકાયદે અગરો તેમજ કેટલાક સ્થળોએ સરકારી જમીનો પર દબાણો કરીને પાકા બાંધકામો પણ કરી દીધા હોવાની કાંઠા વિસ્તારના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને પગલા લેવાની માગ કરી છે. કચ્છ જિલ્લા કલેકટરને પાઠવાયેલા પત્રમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, કચ્છના નાના રણને ઘુડખર અભ્યારણમાં […]

સુરતઃ કોરોના વેક્સિનના અભાવે ફરી એકવાર કાપડ માર્કેટ બંધ થવાનો વેપારીઓમાં ભય

અમદાવાદઃ કોરોનાને નાથવા માટે સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સુરતમાં કોરોના વેક્સિનની અછત સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. કાપડ માર્કેટમાં 29 પૈકી 28 વેક્સિનેશન સેન્ટર બંધ થઈ ગયા છે. એક જ વેકસિન સેન્ટર ચાલતું હોય ઘણાબધા કારીગરોને રસી લીધા વિના જ પરત ફરવું પડે છે. ત્યારે વેક્સિનના અભાવે ફરી એકવાર […]

વિશ્વમાં 13 કરોડ લોકો પર મંડરાઈ રહ્યો છે ભુખમરાનો ખતરો, 40 કરોડ લોકો પર હીટવેવનું જોખમ

દિલ્લી: યુનાઈટેડ નેશન્સ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે દુનિયાના તમામ અમીર દેશોની આંખ ખોલી દેશે અને કેટલાક મોટા ધનીક દેશો માટે શરમની વાત બરાબર છે. યુનાઈટેડ નેશન્સના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં વિશ્વ અનેક ગંભીર ખતરાનો સામનો કરી શકે તેવી શક્યતાઓ છે. આગામી 30 વર્ષોમાં દુષ્કાળ, ભુખમરો અને અત્યંત […]

કોરોનાના નવા સ્ટ્રેઈનથી ભય, બ્રિટનથી આવતી ફ્લાઈટ ઉપર ભારતમાં પ્રતિબંધ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. જો કે, બ્રિટેન અને અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેઈન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે ભારતમાં યુકેથી આવતી-જતી તમામ ફ્લાઈટ ઉપર પ્રતિબંધ મુકવાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code