સુરતમાં મર્સિડીઝ કાર પર જોખમી સ્ટંટ કરતા નબીરાની પોલીસે કરી અટકાયત
સુરત, 28 ડિસેમ્બર 2025: dangerous stunt on Mercedes car, youth detained by police શહેરમાં વાહનો પર સ્ટંટ કરીને નબીરાઓ દ્વારા લોકોના જીવ જોખમમાં મૂકવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ત્યારે શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ-અલથાન રોડ પર આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સામે એક બ્લૂ કલરની લક્ઝુરિયસ મર્સિડીઝ કાર સાથે જોખમી ડ્રિફ્ટિંગ અને ઓવરસ્પીડિંગનો વીડિયો સોશિયલ […]


