1. Home
  2. Tag "Dangerous"

વધારે ચા પીવાની આદત બની શકે છે ખતરનાક

મોટાભાગના લોકોની સવાર ચા સાથે જ પડે છે તેમજ અનેકવાર તેઓ દિવસમાં અનેકવાર ચા પીવે છે. પરંતુ વધુ પડતી ચા પીવી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં કેફીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. વધુ પડતી ચા પીવાથી શરીરમાં આયર્નની ઉણપ અને ડિહાઇડ્રેશન થાય છે. શરીરમાં કેફીનનું પ્રમાણ વધવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ […]

ડાયાબિટીસ માટે ખાંડ અને મેંદા કરતા પણ 3 ગણુ ખતરનાક છે આ વસ્તુ

આજકાલ આપણી ખાનપાન અને જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે. લોકો તેમના ખોરાકને લાંબા સમય સુધી તાજા રાખવા અને વધુ સારો સ્વાદ મેળવવા માટે ઘણા પ્રકારના પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ ખાદ્ય પદાર્થોમાં એક એવી વસ્તુ છે જે ખાંડ, મેંદો અને તેલ કરતા પણ વધુ ખતરનાક છે. આ વસ્તુ માલ્ટોડેક્સ્ટ્રિન છે. માલ્ટોડેક્સ્ટ્રિન […]

યુક્રેન-રશિયા યુદ્ધ બની ગયું ખતરનાક! ઉત્તર કોરિયાએ પુતિનને 10 હજારથી વધુ મિસાઈલો મોકલી

રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ખતમ થઈ રહ્યો નથી. હાલમાં જ અમેરિકાએ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાના 8000 સૈનિકો હાલમાં યુક્રેનની સરહદ પાસે રશિયાના કુર્સ્ક વિસ્તારમાં હાજર છે. આ સૈનિકો યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને મદદ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર કોરિયાએ યુક્રેન સામેની લડાઈમાં રશિયાને 1000થી વધુ મિસાઈલો આપી છે. આ […]

રાત્રે કેલ્શિયમ લેવું ખતરનાક બની શકે છે, જાણો ક્યારે લેવું જોઈએ

કેલ્શિયમને ખોટા સમયે લેવામાં આવે તો તે ફાયદાને બદલે નુકશાન કરે છે. કેલ્શિયમ લેવાનો શ્રેષ્ઠ સમય સવાર કે બપોરનો છે. તમે તેને સવારે અથવા લંચ સાથે લો છો, ત્યારે તમારું શરીર તેને સારી રીતે શોષી શકે છે. જો તમારે કેલ્શિયમની ગોળીઓ લેવાની હોય તો તે નાસ્તો અથવા લંચ પછી લેવી બેસ્ટ છે. આ રીતે કેલ્શિયમ […]

હદથી વધારે વિટામિન સી શરીર માટે હોય શકે છે ખતરનાક

વિટામિન સી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. વિટામિન સી ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો શરીરમાં વિટામિન સીની કમી થાય તો ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. પણ શું તમે જાણો છો શરીરમાં હદથી વધારે વિટામિન સી વધી જાય તો શરીરને ઘણી સમસ્યાઓ થવા લાગે છે. વિટામિન સી જૂરૂરતથી વધારે […]

જરૂરત કરતા વધારે પાણી પીવું પણ ખતરનાક, જાણો કેવી રીતે..

પાણી પીવું એ તંદુરસ્ત રહેવાનો એક માર્ગ છે. પાણીની કમીથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે, પણ વધારે પાણી પીવું જીવલેણ પણ હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે એક સાથે ઘણું પાણી પીવું જીવલેણ સાબિત થઈ શકે છે. તેનાથી વોટર ટોક્સિસિટી થઈ શકે છે. જ્યારે શરીરમાં ખૂબ પાણી હોય છે, ત્યારે તેમાં સોડિયમ […]

ડેન્ગ્યુ તાવ કેટલો ખતરનાક છે, શું ડેન્ગ્યુ રોગથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે?

વરસાદ આવતા જ ગરમીથી રાહત મળે છે પણ ડેન્ગ્યુનો પ્રકોપ વધી જાય છે. ડેન્ગ્યુ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ તાવ આ દિવસોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગો મચ્છરોના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ રોગમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટી જાય છે. જેના કારણે દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે. […]

વાંકાનેર બાયપાસ પરનો મચ્છુ નદી પરનો પુલ જોખમી બનતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો

મોરબીઃ ગુજરાતમાં બ્રિજ પર ગાબડાં પડવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વાંકાનેરનો બાયપાસ રોડ પર મચ્છુ નદી પરનો પુલ મધ્યભાગમાંથી બેસી જતા જોખમી બન્યો છે. આથી તાકીદની અસરથી માટી ઠાલવી વાહનોની અવરજવર માટે બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગે તપાસ શરૂ કરી છે. અને વડી કચેરીને રીપોર્ટ કરતા ગાંધીનગરથી […]

વધારે ઠંડી અને ગરમી હાર્ટએટેકવાળા દર્દીઓ માટે કેમ ખતરનાક હોય છે?

હાર્ટ એટેક વાળા દર્દીઓની તબિયત ખૂબ જ નાજુક બની જાય છે. આવામાં હવામાનમાં થતા ફેરફાર, ખાસ કરીને વધારે ઠંડી અને વધારે ગરમી તેમના માટે ખતરનાક છે. જાણીએ શા માટે અને કેવી રીતે તેનાથી બચી શકાય. ઠંડીની અસર રક્તવાહિનીઓ સાંકડી થવી: ઠંડીના વાતાવરણમાં આપણી રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે. તેનાથી લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને […]

વિશ્વભરમાં દર વર્ષે ઘણા મૃત્યુ થાય છે પોલિયોના કારણે, અહીં જાણો ભારત કેવી રીતે બન્યું પોલિયો મુક્ત

‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ અનુસાર, પોલિયો ઝડપથી ફેલાતો ખતરનાક રોગ છે. સમગ્ર વિશ્વમાં આને વાયરલ રોગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ બાળક પર સૌથી વધુ અસર કરે છે. આ રોગનો વાયરસ ગંદા પાણી અને ખોરાક દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. આ પછી તે નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. તમારી જાણકારી માટે તમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code